સાંજ નો સમય હતો, ઓફિસે થી કાર માં પાછો ફરતા ફરતા રોજ ની જેમ આજ ના દિવસ ની સારી અને ખરાબ વાતો નો હિસાબ કરવા લાગ્યો.
ઘણા લોકો ને મળતા તમને લાગવા લાગે છે કે કોઈ વ્યક્તિ તરફ થી તમને સારા વાયબ્રેશન મળતા હોય છે જયારે કોઈ વ્યક્તિ ની હાજરી તમને ખરાબ વાયબ્રેશન આપતા હોય છે. સંજોગો ના ના ચાહવા છતા પણ આપણું મન આપણ ને ગમતી વ્યક્તિ નો સાથ ઝંખતું હોય છે. પરંતુ મન એ સ્પ્રિંગ જેવું છે તમે જેટલું દબાવો તેટલુંજ બમણા જોશ થી તમારા કહ્યા બહાર જતું રહે છે. મારું મન પણ આજ અસમંજસ માં હતું. અંતે તેને બીજા વિચારો માં વળવા માટે વિન્ડો બહાર જોવા નું વિચાર્યું કે જેથી હું તેના વિચારો માંથી બહાર આવી શકું.
સાંજ નો સમય હતો. રસ્તા પર ગાડી ઓ ની નદી વહેતી હતી. આ પીક અવર હોવાથી કાલે શનિવાર હોવાથી relax ફિલ થતું હતું. ૫ દિવસ માં માણસ માંથી શરીર બચતું હોય છે. તેને ફરી વાર માણસ માં લાવવા માટે આ વિક-એન્ડ રાખ્યા હશે. ગાડી હજુ તો બાન્દ્રા જ પહોચી હતી. વિલે પાર્લે પહોચતા તો ખાસ્સો સમય લાગશે. બ્લેક બેરી પર મેસેજ થોડી થોડી વારે આવવા ના ચાલુ હતા. વાતાવરણ માં ઠંડી એ સ્થાન લેવાનું ચાલુ કરી દીધું હતું. માનવ મહેતા ફરી વાર પોતાના અતિત માં ડૂબી ગયો. ૧ મહિના પહેલા ... માનવ તેના કંપની ની ગ્રુપ ટુર સાથે ગોવા ગયો હતો. એક દિવસે ગોવા ના કાલાન્ગુત બિચ પર ફરતા ફરતા તેના પગ પર કોઈ નક્કર ચીઝ અથડાઈ. નીચે નમીને જોયું તો એક નકશીકામ કરેલો એક ડબ્બો જોયો. હાથ માં સમાઈ જાય તેટલો ૨ ઈંચ ની લંબાઈ પહોળાઈ વાળો સુંદર ડબ્બો જોતા પહેલા તો તેને લાગ્યું કે કોઈ ટુરીસ્ટ થી ખોવાઈ ગયો હશે . પણ માનવ ને નહોતી ખબર કે આ ડબ્બા ની અંદર ની વસ્તુ તેના આવનારો સમય બદલી નાખશે.
લાઈટ બ્રાઉન કલર ના નકશી કામ કરેલા બોક્ષ્ ને હાથ માં લેતા માનવ ના શરીર માં એક રહસ્યમય ઉર્જા આવી ગઈ. મનોમન બોક્ષ્ ના માલિક ના વિચાર કરતો કરતો માનવ હોટેલ ના સ્ટેપ્સ પર આવ્યો.
સવાર ના ૮ વાગ્યા નો સમય હતો, કંપની એ આજે ટ્રેનિંગ પછી બિઝનેસ ડીનર રાખ્યું હતું. માનવ ને લાગ્યું કે આ બોક્ષ્ કોનું છે તે જલ્દી થી જોઈ લેવું જોઈએ, જેથી તેના માલિક ને પરત કરી શકાય, પરંતુ તે જોવા ને વિચારવા નો ટાઈમ ન હતો. જલ્દી થી રૂમ પર આવ્યો. ઇન્ટરકોમ પર થી બ્રેડ-બટર વિથ ટી નો ઓર્ડર આપ્યો ને નહાવા ચાલ્યો ગયો.
જોગિંગ તો તે રોજ જતો હતો ને તેનાથી શરીર માં ગરમી ને તેનાથી ઉતેજના આવી જાય તે સ્વભાવિક હતું પરંતુ આજે તે કોઈ અકળ કારણસર excite થઈ રહ્યો છે તે તેના ધ્યાન બહાર ના હતું. બાથરૂમ નો શાવર ચાલુ કરી ને તેને શરીર ને ઠંડું કર્યું. બાથરૂમ ની બહાર આવી ને જોયું તો વેઈટર બ્રેકફાસ્ટ રાખી ગયો હતો. સાડા આઠ થઈ ગયા હતા. જલ્દી થી બ્રેકફાસ્ટ પતાવી ને ડાર્ક બ્લુ ટ્રાઉઝર સાથે વ્હાઈટ શર્ટ પહેરી, બ્લેઝર લઈ ને તે ફટાફટ રિસેપ્શન પર પહોચ્યો.
ટોટલ ૮ ટીમ મેમ્બર બોમ્બે થી આવ્યા હતા જેમાંનો એક તે હતો. બીજી એક ટીમ દિલ્હી થી આવી હતી. તેની ટીમ મેમ્બર ના લોકો વ્હીકલ ની રાહ જોઈ રહ્યા હતા. માનવ ની નઝર તેની સાથે જ કામ કરતી પૂર્વી પર પડી. ડાર્ક બ્લુ કલર નું ઝીન્સ ને કોટન ની સિમ્પલ ડિઝાઈનર કુર્તી માં તે stunning લગતી હતી. લાંબા ખુલા વાળ ડાબા ખભા પાસે થઈ ને છાતી પર હતા. માનવ વિચારે ચડી ગયો કે કાશ તેના વાળ ની જગ્યા એ હું માથું રાખી શકું તો ???
પૂર્વી ને માનવ ૩ વર્ષ થી સાથે એક જ ઓફીસ માં હતા. પૂર્વી ઇન્ટીરીયર ડિઝાઈનર હતી ને માનવ પ્રોજેક્ટ ઇન્ચાર્જ હતો. બંને એક પ્રોફેશનલ ની જેમ સાથે રહેતા. બંને એ બહુ બધા પ્રોજેક્ટ સાથે રહી ને કર્યાં હતા. પૂર્વી બહુ વાચાળ નહતી પણ આંખો માં કોઈ અદમ્ય આકર્ષણ હતું જે માનવ ને તેની તરફ ખેચતું.
પરંતુ આજે તેને શું થઈ રહ્યું હતું. તેને પૂર્વી કેમ આટલી attract કરતી હતી ? એટલામાં કંપની એ હાયર કરેલી ૪- S.U.V. આવી ગઈ. માનવે તેના વિચાર પર બ્રેંક લગાવી ગાડી માં ગોઠવાયો.
"Se trata de un líquido milagroso. Puede ser invisibles después de beber este líquido permanecerá invisible durante tres horas. No beba esto después de tres veces. Usted tiene que enfrentar las consecuencias de no seguir las instrucciones."
"આ શું લખ્યું છે તે સમજ માં નથી આવતું.” માનવ મન માં બોલ્યો.
સન એન્ડ શાઈન હોટેલ ના ફિફ્થ ફ્લોર પર માનવ ડીનર લઈ ને પહોચ્યો ત્યારે થોડી ઉતાવળા પગલે રૂમ નો દરવાજો ખોલી દાખલ થયો. રાત ના ૧૦:૩૦ થવા આવ્યા હતા. આજે પુરો દિવસ conference અટેન્ડ કરી ને માનવ માનસિક રીતે થાકી ગયો હતો. ફ્રેશ થઈ ને બહાર આવી ને રૂમ ના ડેસ્ક પર રાખેલું બોક્ષ્ ઉપાડ્યું. એક હાથ થી બોક્ષ્ ને પકડી બીજા હાથ થી બોક્ષ્ ખોલ્યું. અંદર એક transparent ગ્લાસ ની બોટલ માં બ્લુ કલર નું liquid હતું. અંદાજે 50 ml ની બોટલ હશે. બોટલ પર એક ખાસ પ્રકાર ની કેપ લગાવેલી હતી. તેની નઝર બોક્ષ્ ના નીચે ના ભાગ પર પડી. એક જુનો પેપર ફોલ્ડ કરેલો હતો. પેપર ને હાથ માં લઈ ને ખોલી ને જોયું તો કોઈ અજીબ language માં લખેલું હતું. શું કરું, શું કરું; વિચાર કરતા કરતા તે મનોમન મુસ્કુરાયો. "હું શું ભૂલી જાઉં છું. આ કોઈ બીજી language માં છે. તેને translate કરવા એકજ option છે. google.com. લેપટોપ બેગ માંથી બહાર કાઢી ઓન કર્યું ને જલ્દી થી connect કર્યું. web browser ઓપેન કરી ને traslate.goggle.com ટાઈપ કરી ને એક એક શબ્દ જોઈ જોઈ ને ટાઈપ કરવા લાગ્યો. બને તેટલી સ્પીડ થી ટાઈપ કરી ને translated sentence વાચ્યું.
"This is a miraculous liquid. You can be invisible after drinking this liquid will remain invisible for three hours. Don't drink this after three times. You have to face the consequence for not following instructions"
માનવ ના દિમાગ માં હઝારો સવાલો એક સાથે આવી ગયા. આ liquid અને તેની integrity વિષે વિચાર આવી ગયો સાથે તેના હોઠ પર એક સ્મિત આવી ગયું.
કહે છે કે માણસ જયારે માનવીય શક્તિ અને તેની સીમા ને આંબી જાય છે ત્યારે તેને અમાનવીય શક્તિ ને પ્રાપ્ત કરવા ની ઘેલછા જાગે છે. તેવીજ હાલત અત્યારે માનવ ની હતી. સાધન સંપન્ન ફેમીલી માંથી આવતો માનવ હવે એવું વિચારવા લાગ્યો જે ૧૦ મીનીટ પહેલા વિચારતો ના હતો, અત્યારે તેની પાસે એક ગ્રેટ પાવર આવી ગયો હતો. પણ responsibility આવી હતી કે નહિ તે તો આવનારો સમયજ કહેવા નો હતો.
રાત્રી ના ૧૧ થવા આવ્યા હતા. માનવ આખરે ખુબજ મનોમન્થન બાદ liquid ની TRY કરવા નું વિચાર્યું. સહેજ ધ્રુજતા તે બોતલ હાથ માં લીધી. ઢાકણ ને ટેબલ પર રાખી એક ઘુટ ભર્યો. ૧૦-૧૫ સેકંડ પછી માનવ વિચાર કરવા લાગ્યો કે ઇંગ્લીશ મુવી માં જેમ કોઈ અદ્રશ્ય થાય ત્યારે કેવું થાય છે તેવું થવા લાગશે; હમણાં હાથ પગ ની નસો માં કેમિક્લ ફેલાવા લાગશે, શરીર ખેચાવા લાગશે પણ... આમાંનું કશુજ ના બન્યું. પોતે બેવકૂફ બન્યા હોવાનો એહસાસ થયો.
“જો ઇન્વીસીબલ થયો હોઉં તો અરીસા માં ચેક કરવા દે” માનવ ઉભો થઈ ને મિરર ની સામે આવ્યો ને પોતાનું પ્રતિબિંબ જોવા નું expect કરતો હતો. પણ મિરર માં કોઇજ ના દેખાયું. પોતે પહેરેલા કપડા પણ નહિ.
“Wow !!!!, its miracle, ચમત્કાર” માનવ ના માનવા માં નહોતું આવતું. તેણે હાથ ને જોવા નો પ્રયાસ કર્યો. પણ તે હાથ ને પણ ના જોઈ શક્યો.
માનવ ના મન માં તર્ક ના તાણાવાણા બાઝવા લાગ્યા.
“હું ઇન્વીસીબલ બની ગયો છું કે પારદર્શક બની ગયો છું?” પારદર્શક તો કાચ હોય છે ને તે બનવા માટે રેતી એ હઝારો તાપમાને ગરમ થવું પડે છે. અને આ તાપમાને કોઈ પણ જીવિત ના રહી શકે એ પણ હકીકત છે. પણ એવું કઈ પણ ના થયું.” માનવ વિચારવા લાગ્યો.
“જરૂર આ કોઈ સામાન્ય chemical નહિ હોય. કોઈ રહસ્યમય શક્તિ થી બનેલું હોવું જોઈએ. what ever it is” “ચાલ બહાર જઈ ને જોવા દે લોકો અદ્રશ્ય માણસ ને અનુભવે છે કે નહિ.”
માનવ રૂમ નો દરવાજો ધીરે થી ખોલી બહાર આવ્યો. Liquid ની અસર તેણે દિલ-દિમાગ પર થઈ રહી હતી. લાંબી કોરીડોર વટાવી હોટેલ ના સેન્ટર માં આવ્યો જ્યાંથી એલીવેટર થી નીચે જવાતું હતું. Elevator ને ઉપર બોલવા માટે સ્વીચ પ્રેસ કરી ને રાહ જોવા લાગ્યો. Elevator ઉપર આવ્યું નો દરવાજો ઓપન થયો. એક બુઢો લીફટમેન તેમાંથી આમ તેમ જોવા લાગ્યો. પણ કોઈ ના દેખાતા કોંકણી ભાષા માં ૨-૩ ચોપડાવી. તેણે ખબર ના હતી કે માનવ તે દરમિયાન અંદર દાખલ થઈ ગયો હતો ને તેના ગયા પછી તેના પંજા ની છાપ હોટેલ ના જાજમ પર પડી હતી તે ધીરે ધીરે નોર્મલ થઈ રહી હતી.
Elevator ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ને અટક્યું. આટલી રાત માં પણ હોટેલ માં થોડી હુલચલ ચાલતી હતી. Waiting lounge માં થી કોઈ ની વાતચીત ના અવાજ આવતા હતા. માનવ ધીરા પગલે Waiting lounge માં આવ્યો. જોયું તો દિલ્હી થી આવેલું તેનીજ કંપની નું ગ્રુપ હતું. ૪ લોકો (૨ બોયઝ ને ૨ ગર્લ્સ ) સોફા પર બેઠા બેઠા વાતો કરતા હતા.
તેની નઝર તેમની એક યુવતી પર પડી. તે એમિલી હતી. Emily James. આજ ના દિવસે થયેલી મીટીંગ માં તેની હાજરી તેણે યાદ કરી. તે મૂળ અમેરિકન હતી પણ થોડા વર્ષો થી ઇન્ડિયા માં તેની કંપની સાથે હતી. ૨૬ વર્ષ ની Emily ના ચહેરા પર થી કોઈ ના કહે કે તેની ઉમર આટલી હશે. સુંદર સુડોળ શરીર, થોડો લંબગોળ ચહેરો, બ્લોન્ડ હેર, ક્યાય વધારા ની ચરબી નું નામ નહિ. પણ Emily એવું માનતી કે ઇન્ડિયા માં રહી ને તે થોડી ફેટ થઈ ગઈ છે. પણ આ ફેટ એવી યોગ્ય જગ્યા એ જમા થઈ ગયું હતું કે તે ઇન્ડિયન ને “હોટ” લાગતી હતી.
માનવ તેની આ જ સુંદરતા ને જોઈ રહ્યો. સ્લીવલેસ ગાઉન તેના સાથળ સુધી આવતું હતું. માનવ ને Emily ના ઉમર ની પ્રમાણ માં થોડા બૂબ્સ વધારે લાગ્યા. પોતાના જડબા સહેજ તંગ કરી મનોમન ગણગણ્યો, “Emily તારા આ મસ્ત બુબ્સ ને એવા તો મસળી દેવા નું મન થાય છે કે ....” એટલા માં Emily રૂમ માં જવા માટે ઉભી થઈ.
“Eye every one, good night”, Emily બોલી. તેનો અવાજ કિશોરી જેવો હતો ને બોલવા માં ટોટલ અમેરીકન ઇંગ્લીશ વર્તાતી હતી. Waiting lounge માં થી થઈ ને elevator તરફ ચાલવા લાગી. માનવ તેણે પડછાયા માફક તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા ગાઉન ને આજુ બાજુ હલવા થી તેના ભરાવદાર સાથળ થોડા ઉપર સુધી દેખાઈ જતા હતા. માનવ ના બ્લડ સર્કુલેશન શરીર માં વધી ગયું. Invisible chemical માં રહેતું રહસ્યમય તત્વ માનવ ના પુરુષત્વ ને વધારી તેની અસર બતાવવા માટે તત્પર હતું.